મુજ સુખ શોધતી
મુજ કષ્ટ કાપતી
નિજ સર્વ સોંપતી
માં
સંસ્કાર સિંચતી
આંગળી ચીંધતી
પ્રેમ પ્રસારતી
માં
વિચારો પ્રેરતી
સુકે સુવાડતી
પ્રેમે થાબડતી
માં
મારા ભવને તારતી
પ્રભુ ને આરતી
દરેક જન્મે મળે તુંજ
માં
મુજ કષ્ટ કાપતી
નિજ સર્વ સોંપતી
માં
સંસ્કાર સિંચતી
આંગળી ચીંધતી
પ્રેમ પ્રસારતી
માં
વિચારો પ્રેરતી
સુકે સુવાડતી
પ્રેમે થાબડતી
માં
મારા ભવને તારતી
પ્રભુ ને આરતી
દરેક જન્મે મળે તુંજ
માં