કળુ બધું પણ ઓકુ નહિ આગ દોસ્તો
તમે છો મારા એનો ગર્વ છે દોસ્તો
ના ખોઉં એટલે ધરું મૌન દોસ્તો
ભલે ગણો ક્ષુલ્લક કે આમ દોસ્તો
આજીવન રહીશ ઋણી તમારો દોસ્તો
આપી છે યાદો ની જે ક્ષણો દોસ્તો
એ પળો માટે કહીશ માત્ર થેન્ક્ષ દોસ્તો
તમે મારા ગુરુ ને પાઠશાળા દોસ્તો
નહિ કહું શું શીખવ્યું ખરાબ દોસ્તો
યાદ તમારી આવે અચૂક દોસ્તો
તમે મારા જીવન ને શ્વાસ દોસ્તો
નવો નિશાળીયો
( રાહુલ શાહ )
http://navonishaliyo.blogspot.com
http://navonishaliyo.blogspot.com
No comments:
Post a Comment